આકૃતિમાં છાયાંકિત પ્રદેશ માટે શું કહી શકાય ?
જો $A, B$ અને $C$ એ ત્રણ ગણ હોય તો $A -(B \cup C)$ મેળવો.
જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $B \cap D$
જો બે ગણો $A$ અને $B$ છે કેે જેથી$n(A) = 0.16,\,n(B) = 0.14,\,n(A \cup B) = 0.25$. તો $n(A \cap B) =$
$A=\{2,4,6,8\}$ અને $B=\{6,8,10,12\}$ છે. $A \cup B$ મેળવો.