જો $A, B$ અને $C$ એવા ગણ છે કે જેથી $\phi \ne A \cap B \subseteq C$ તો નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે
જો $\left( {A - C} \right) \subseteq B$ હોય તો $A \subseteq B$
જો $\left( {A - B} \right) \subseteq C$ હોય તો $A \subseteq C$
$\left( {C \cup A} \right) \cap \left( {C \cup B} \right) = C$
$B \cap C \ne \phi $
આપેલ સંબંધ જુઓ :
$(1) \,\,\,A - B = A - (A \cap B)$
$(2) \,\,\,A = (A \cap B) \cup (A - B)$
$(3) \,\,\,A - (B \cup C) = (A - B) \cup (A - C)$
પૈકી . . . . સત્ય છે.
યોગગણ લખો : $A = \{ x:x$ એ $3$ ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. $\} ,$ $B = \{ x:x$ એ $6$ થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. $\} $
કોઈપણ ગણ $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે સાબિત કરો કે, $A=(A \cap B) \cup(A-B)$ અને $A \cup(B-A)=(A \cup B).$
જો બે ગણો $A$ અને $B$ હોય ,તો $A - B$ = . . . .
આપેલ જોડના ગણ પરસ્પર અલગગણ છે? : $\{a, e, i, o, u\}$ અને $\{c, d, e, f\}$