જો $aN = \{ ax:x \in N\} ,$ તો ગણ $3N \cap 7N$ મેળવો.....$N$
$21$
$10$
$4$
એકપણ નહી.
કોઈપણ ગણ $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે સાબિત કરો કે, $A=(A \cap B) \cup(A-B)$ અને $A \cup(B-A)=(A \cup B).$
જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $A \cap \left( {B \cup C} \right)$
$X = \{ $ રામ, ગીતા, અકબર $\} $ અને $Y = \{ $ ગીતા, ડેવિડ, અશોક $\} $ ના ગણો $X$ અને $Y$ માટે $X \cap Y$ શોધો.
ગણ $A$ અને $B$ માં અનુક્રમે $3$ અને $6$ સભ્યો હોય તો $A \cup B$ ની ન્યૂનતમ સભ્ય સંખ્યા મેળવો.
જો બે ગણ $X$ અને $Y$ માટે $n( X )=17, n( Y )=23$ અને $n( X \cup Y )=38$ હોય, તો $n( X \cap Y )$ શોધો.