- Home
- Standard 12
- Biology
12.Ecosystem
easy
“નિવસનતંત્રમાં જુદાં જુદાં પોષકસ્તરોમાં શક્તિનું વહન એકમાર્ગી અને અયકીય છે.” વર્ણવો.
Option A
Option B
Option C
Option D
Solution
નિવસનતંત્રમાં શક્તિનું વહન હંમેશાં એકમાર્ગી છે. એટલે કે શક્તિનો પ્રવાહ એક જ દિશામાં અને અચક્રીય હોય છે. જેમ કે,
વનસ્પતિઓ $\rightarrow$ તૃણાહારી $\rightarrow$ માંસાહારી $\rightarrow$ ઉચ્ચ માંસાહારી
પ્રથમ ઉત્પાદક પોષકસ્તરથી બીજા પોષકસ્તર તરફ જતાં શક્તિનો જથ્યો ધટતો જાય છે અને તે પ્રમાણે આગળ વધે છે. આમ શક્તિ પાછળની દિશામાં વહન પામતી નથી.
Standard 12
Biology