મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
તે વિઘટકોની બનેલ છે કે જેઓ વિષમપોષી સજીવો છે.
તેમાં ફૂગ અને બેક્ટેરિયાનો સમાવેશ થાય છે.
તેઓ નકામા પદાર્થોને કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે.
મૃત અવશેષીય ઘટકોના વિઘટન દ્વારા ઊર્જા કે પોષણ મેળવે છે.
સૌથી વધુ સ્વયંપોષીઓનો જૈવભાર દુનિયાના સમુદ્રોમાં શેનો છે ?
નીચેનામાંથી ઉત્પાદકોમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.
તળાવ નિવસનતંત્રમાં પ્રાણી પ્લવકોને .સ્થાને મૂકી શકાય.
દુરસ્ત જંગલોમાં વાંસ વનસ્પતિ વૃધ્ધિનું પોષક સ્તર શું હોઈ શકે?