$.......P.....$ એ સર્વોચ્ચ ઉર્વ્વસ્થ સ્તરે,$....Q .....$ દ્રિતીય સ્તરે અને $.......R..... $ નિમ્ન સ્તરે ગોઠવાયેલ હોય છે.
છોડ અને તૃણ ક્ષુપો વૃક્ષો
વૃક્ષો છોડ અને તૃણ ક્ષુપો
વૃક્ષો ક્ષુપો છોડ અને તૃણ
ક્ષુપો છોડ અને તૃણ વૃક્ષો
તળાવમાં બીજા નંબરનું સૌથી મહત્ત્વનું પોષક સ્તર કયું છે?
પોષકતત્ત્વોનું સ્થિરિકરણ.
આપાત સૌર વિકિરણમાં ફોટોસ્થિટીકલી એક્ટિવ રેડિયન $(PAR) $ ની ટકાવારી શું છે?
નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.
નિક્ષેપ દ્રવ્ય આહારશૃંખલાની શરૂઆતથી થાય છે?