પાણી દ્વારા પરાગનયન સૌથી વધુ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

  • A

    દ્વિદળી

  • B

    જલીય એકદળી

  • C

    અનાવૃત બીજધારી

  • D

    લીલ

Similar Questions

નીચેમાંથી ક્યો અજૈવિક વાહક છે?

પ્રાણી દ્વારા પરાગનયન વિશે ઉદાહરણો સહિત સવિસ્તર સમજાવો.

કઈ જલીય વનસ્પતિમાં લાંબા વૃત્ત જોવા મળે છે?

જલપરાગીત વનસ્પતિને ઓળખો.

પુષ્પોના પ્રકારો જે હંમેશા પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજોનું નિર્માણ કરી શકે છે