એક સીધી રેખાની સાપેક્ષે એકસસમાન પ્રવેગ સાથે ગતિ કરતા પદાર્થ માટે, તેના વેગની વિવિધતા $(v)$ એ સ્થિતિ $(x)$ સાથે શ્રેષ્ઠ રીતે શેના દ્વારા રજૂ થાય છે?
કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિનાં સમીકરણો મેળવો.
એક બસ $2\,m / s ^2$ ના પ્રવેગથી ગતિ કરે છે. બસથી $96\,m$ પાછળ રહેલો સાયકલ ચલાવનાર બસની સાથે જ $20\,m / s$ થી શરૂઆત કરે છે. $..........\,s$ સમયે તે બસને $Overtake$ કરશે.
એક કણ અચળ પ્રવેગથી પ્રથમ $5 \,sec$ માં $10\, m$ અને પછીની $3 \,sec$ માં $10 \,m$ અંતર કાપે છે,તો ત્યાર પછીની $2 sec$ માં તે કેટલા.........$m$ અંતર કાપશે?