વિદ્યુતભારિત ગોળીય બોલ માટે, બોલની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ત્રિજ્યા સાથે $V=2 a r^2+b$ પ્રમાણે બદલાય છે. અત્રે, $a$ અને $b$ અચળાંકો છે અને $r$ એ કેન્દ્રથી અંતર છે. બોલની અંદર વિદ્યુતભાર ધનતા $-\lambda a \varepsilon$ છે. $\lambda$ નું મૂલ્ય $..............$ થશે.

  • [JEE MAIN 2023]
  • A

    $11$

  • B

    $12$

  • C

    $6$

  • D

    $3$

Similar Questions

આકૃતિ આપેલ પ્રદેશમાં અચળ સ્થિતિમાનની રેખાઓ દર્શાવે છે કે જ્યાં વિદ્યુતક્ષેત્ર હાજર હોય. $B$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર............ છે.

$P(x, y)$ બિંદુએ વિધુતસ્થિતિમાન $V = axy$ હોય તો, $P$ થી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર કોના સપ્રમાણમાં હોય?

વિદ્યુતસ્થિતિમાન $V$ વિરુધ્ધ અંતર $X$ નો આલેખ આપેલ છે.તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે ?

બે પ્લેટો એકબીજાથી $20\, cm$ દૂર છે. તેમની વચ્ચે વિદ્યુુત સ્થિતિમાનનો તફાવત $10\, volt$ છે, તો બે પ્લેટો વચ્ચે વિદ્યુતક્ષેત્ર ......$Vm^{-1}$

જો આ ક્ષેત્રનું સ્થિતિમાન $x, y$ યામને આધારે $V=10\,axy$ થી દર્શાવતું હોય તો વિદ્યુતક્ષેત્રની તિવ્રતાનો સદિશ કયો ગણાશે?