તંત્રને સમતોલન સ્થિતિમાં રાખવા માટે તેના પર લાગતા ટોર્કને સંતુલિત કરવું પડે . આ વિધાન સાચું કરવા માટે ટોર્ક ક્યાં લેવું પડે ?
તંત્રના મધ્યમાં
તંત્રના દ્રવ્યમાનકેન્દ્રના મધ્યમાં
તંત્રના કોઈ પણ બિંદુ પર
તંત્ર પરના કે તંત્રની બહારના કોઈ પણ બિંદુ પર
$L$ લંબાઇનો સળિયા બે માણસના ખંભા પર છે. છેડા પરના એક માણસ પર $ 1\over 4 $ માં ભાગનું વજનબળ લાગે છે. તો બીજો માણસ આ છેડાથી કેટલે દૂર હશે?
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે $W$ વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવેલ છે. ઊર્ધ્વદિશા (શિરોલંબ) સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણા અનુક્રમે $36.9^{\circ}$ અને $53.1^{\circ}$ છે. આ સળિયાની લંબાઈ $2\; m$ છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વકેન્દ્રના અંતર $d$ ની ગણતરી કરો.
એક વજનદાર $W$ વજન વાળો પાઇપ ને બંને છેડેથી બે માણસે પકડેલી છે . જો એક સમયે એક માણસ તેની પાસેનો છેડો છોડી દે તો બીજા માણસના હાથ પર લાગતું બળ કેટલું થાય ?
પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય?
દઢ પદાર્થના સંતુલન માટેની શરત લખો.