તંત્રના સંતુલન માટે, $m$ દળનું મૂલ્ય .............. $kg$ થાય?

213206-q

  • A

    $9$

  • B

    $15$

  • C

    $21$

  • D

    $1$

Similar Questions

એક મીટર-પટ્ટી તેના મધે છરીની ધાર પર સંતુલિત છે. જ્યારે એવા બે સિક્કા કે જે દરેકનું દળ $5\; g$ છે તેમને $12.0 \;cm$ ના નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે છે, ત્યારે આ પટ્ટી $45.0\; cm$ પર સંતુલિત થાય છે. આ મીટર-પટ્ટીનું દળ શું હશે ?

$'l'$ લંબાઈના સળિયાને શિરોલંબ અક્ષ સાથે એક છેડાને જોડેલો છે,અક્ષ એ $w$ કોણીય ઝડપથી કરવાનું શરૂ કરે ત્યારે સળિયા અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે, દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને સમક્ષિતિજ અને શિરોલંબ બળ $F_{H}$ અને $F_{V}$ દ્વારા મળતું ટોર્ક દ્વારા કોણીય વેગમાનનો ફેરફારનો સમયદર $\frac{ m \ell^{2}}{12} \omega^{2} \sin \theta \cos \theta$ મળે છે.તો $\theta$નું મૂલ્ય ..... .

  • [JEE MAIN 2020]

ચાકગતિય સંતુલન અને સ્થાનાંતરણ સંતુલનની શરત લખો. 

ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી એક નિયમિત તકતી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની ધરી પર એક દોરી વીંટાળીને તેની સાથે એક $m$ દળનો પદાર્થ દોરીના મુક્ત છેડા સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ પદાર્થને સ્થિર સ્થિતિ માથી મુક્ત કરવામાં આવે છે. તો તે પદાર્થ નો કોણીય વેગ કેટલો હશે?

  • [JEE MAIN 2017]

એક કારનું વજન $1800\; kg$ છે. તેની આગળ અને પાછળની એક્સેલ્સ (ધરીઓ) વચ્ચેનું અંતર $1.8\; m$ છે. તેનું ગુરુત્વકેન્દ્ર આગળની એક્સલથી $1.05\; m$ પાછળ છે. સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા (વ્હીલ) અને પાછળના દરેક પૈડાં (વ્હીલ) પર લાગતું બળ શોધો.