યજમાન જ્યારે એન્ટિજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાન શરીરમાં શું સર્જાય છે ?
એન્ટિબોડી
રસી
$T-$ કોષો
$(A)$ અને $(C)$ બંને
શરીરનો સૌ પ્રથમ રક્ષણાત્મક અવરોધ કયો છે?
જન્મજાત પ્રતિકારકતા સમજાવો.
આપેલા વિધાનો ધ્યાનથી વાંચી ખોટા વિધાનો ઓળખો.
$(1)$ ઊપાર્જિત સક્રિય રોગપ્રતિકારકતામાં સીધા જ એન્ટીબોડી શરીરમાં દાખલ કરાવાય છે.
$(2)$ નિષ્ક્રીય ઉપાર્જિત રોગ પ્રતિકારકતામાં $vaccination$ ધ્યાનમાં લેવાય છે.
$(3)$ માનવ શરીર $Tc$ કોષોની મદદથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે.
$(4)$ જન્મજાત રોગ પ્રતિકારકતા એ ચાર પ્રકારનાં અંતરાય ધરાવે છે.
રસીકરણનો મૂળ સિદ્ધાંત કયો છે ? રસી કઈ રીતે સૂક્ષ્મજીવોના ચેપને અટકાવે છે ? હિપેટાઇટીસ $-B$ ની રસી કયા સજીવમાંથી બનાવવામાં આવી છે ?
નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?