- Home
- Standard 9
- Science
1. MATTER IN OUR SURROUNDINGS
medium
કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તાપમાન અચળ રહે છે, કારણ કે પદાર્થની અવસ્થા બદલવા માટે દ્રવ્યો ઊર્જા આપવામાં આવે છે. દ્રવ્યના કણો આ ઊર્જાનો ઉપયોગ કરીને તેમના પર લાગતા આંતરઆણ્વીય આકર્ષણબળનો સામનો કરે છે. આ દરમિયાન તાપમાન અચળ રહેવાથી દ્રવ્યના કણો તેમનામાં છુપાયેલી વધારાની ઉષ્મા પ્રાપ્ત કરે છે જેને ગુપ્ત ઉષ્મા કહે છે. જે દ્રવ્યની અવસ્થા બદલવા માટે મદદરૂપ થાય છે.
Standard 9
Science