કોઈ એક વાયુ માટે બતાવ્યા પ્રમાણે આપેલ ચક્રિય પ્રક્રીયા $CAB$ માટે થતું કાર્ય ..... $J$
$30$
$10$
$1$
$5$
Work done $=$ Area of loop $= \frac{1}{2} (4) (5)$ $= 10\, J$
વૅક્યુમ ચેમ્બરમાં રહેલા વાયુનું અચાનક વિસ્તરણ કરતાં ……
$200\,g$ પાણી ને $40\,^oC$ થી $60\,^oC$ સુધી ગરમ કરવામાં આવે છે (પાણીનું વિસ્તરણ અવગણો) આંતરિક ઉર્જામાં થતો ફેરફાર …… $kJ$ હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4184\,J/kgK$ )
વાતાવરણ દબાણે $1\,g$ પાણીનું પ્રવાહી અવસ્થામાં કદ $1\,cm^3$ અને વરાળ અવસ્થામાં $1671\, cm^3$ અને પાણીની વરાળ માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા $2256\,J/g$ છે. સમાન $373\,K$ તાપમાને $1\,g$ પાણીનું પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરતાં આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે?
એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ $A$ થી $B $ પર આકૃતિમાં બતાવ્યા મુજબ $AB $ માર્ગે જાય છે. આ ગતિમાં વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર ……………$kJ$ હશે.
આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાઓ $A$ અને $B$ માટે સાચું વિધાન પસંદ કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.