આપેલ પ્રક્રિયા $2A + B \rightarrow$ નીપજો માટે, જ્યારે $A$ અને $B$ બન્નેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $2.4\,mol\,L^{-1}\,s^{-1}$ થાય છે. જ્યારે $A$ ની એકલાની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $0.6\,mol\,L^{-1}\,s^{-1}$ થાય તો  નીચે આપેલ વિધાનો કયું વિધાન સાચું છે?

  • [JEE MAIN 2019]
  • A

    પ્રક્રિયાનો કુલ પ્રક્રિયા દર $4$ છે

  • B

    $B$ ના સંદર્ભમાં પ્રક્યિાનો પ્રક્રિયા દર $2$ છે.

  • C

    $B$ ના સંદર્ભમાં પ્રક્યિાનો પ્રક્રિયા દર $1$ છે.

  • D

    $A$ ના સંદર્ભમાં પ્રક્યિાનો પ્રક્રિયા દર $2$ છે.

Similar Questions

જો એક પ્રક્રિયા $100$ સેકંડમાં $50\%$ થાય અને $200$ સેકંડમાં $75\%$ થાય, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. 

  • [JEE MAIN 2018]

પ્રક્રિયા $KCl{O_3} + 6FeS{O_4} + 3{H_2}S{O_4} \to $ $KCl + 3F{e_2}{\left( {S{O_4}} \right)_3} + 3{H_2}O$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાન કયા છે ? આ પ્રક્રિયાનો ક્રમ $1$ છે.

$A + B \rightarrow $  નિપજ પ્રક્રિયા માટેનો દર નિયમ દર $= K[A]^1[B]^2$ છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

પ્રકિયા માટે 

$2{N_2}{O_5}\, \to \,4N{O_2}\, + \,{O_2}$

પ્રકિયા નો દર શું હશે ?

  • [AIIMS 2006]

ઓર્ડર ${n}$ની પ્રક્રિયા માટે, વેગ અચળાંકનો એકમ શું છે?

  • [JEE MAIN 2021]