- Home
- Standard 12
- Mathematics
સુરેખ સમીકરણ સંહતિ $x+y+z=6$ ; $\alpha x+\beta y+7 z=3$ ; $x+2 y+3 z=14$ માટે નીચેનાં પૈકી ક્યું સાચું નથી ?
જો $\alpha=\beta=7$ હોય, તો સંહતિને ઉકેલ નથી.
જો $\alpha=\beta$ અને $\alpha \neq 7$ હોય, તો સંહતિને અનન્ય ઉકેલ છે.
રેખા $x+2 y+18=0$ પર એવો અનન્ય બિંદુ $(\alpha, \beta)$ મળે કે જેથી સંહતિને અસંખ્ય ઉકેલો છે.
રેખા $x-2 y+7 = 0$ પરનાં પ્રત્યેક બિંદુ $(\alpha, \beta) \neq(7,7)$ માટે સંહતિને અસંખ્ય ઉકેલો છે.
Solution
By equation $1$ and $3$
And $\begin{array}{c}y+2 z=8 \\ y=8-2 z \\ x=-2+z\end{array}$
Now putting in equation $2$
$\alpha(z-2)+\beta(-2 z+8)+7 z=3$
$\Rightarrow(\alpha-2 \beta+7) z=2 \alpha-8 \beta+3$
So equations have unique solution if $\alpha-2 \beta+7 \neq 0$
And equations have no solution if $\alpha-2 \beta+7=0$ and $2 \alpha-8 \beta+3 \neq 0$
And equations have infinite solution if $\alpha-2 \beta+7=0$ and $2 \alpha-8 \beta+3=0$