ચાર વ્યકિતઓ $P, Q, R$ અને $S$ એ $d$ બાજુ ધરાવતા ચોરસના ખૂણાઓના શરૂઆતમાં ઉભા છે. હવે દરેક વ્યક્તિ અચળ ઝડપ $v$ સાથે ગતિ કરવાની શરૂઆત કરે છે, અહી $P$ એ $Q$ તરફ, $Q$ એ $R$ તરફ, $R$ એ $S$ તરફ અને $S$ એ $P$ તરફ જાય છે. તો ચાર વ્યક્તિઓ કેટલા સમય પછી મળશે ?

  • A

    $\frac{d}{2 v}$

  • B

    $\frac{d}{v}$

  • C

    $\frac{3 d}{2 v}$

  • D

    તેઓ ક્યારેય મળશે નહીં

Similar Questions

સદીશ ${\rm{\hat i}}\,\, + \,\,{\rm{\hat j}}\,\, + \;\,\sqrt {\rm{2}} \,\,\hat k$ નો દિશાકીય $\cos ine .......$ હોય.  

કેટલાક સદિશોના પરિણામીનો $x$ ઘટક.......$(a)$ એ સદિશોના $x$ ઘટકના સરવાળા જેટલો હોય છે. $(b)$ સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ ઓછો હોય છે. $(c)$ સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ વધારે હોય છે. $(d)$ સદિશોના મૂલ્યના સરવાળા જેટલો હોય છે.

સદિશ $\mathop {\rm{P}}\limits^ \to $   $ \alpha, \beta $ અને $ \gamma  $ સાથે અનુક્રમે $ X, Y$ અને $Z$ ખૂણા બનાવે છે.તો $ {sin^2}\alpha  + {sin^2}  \beta   + {sin^2} \gamma $ =

જો બે એકમ સદિશનો સરવાળો એકમ સદિશ હોય તો, તેમના તફાવતનું મૂલ્ય શું હશે ?

એક હોડી $8 \,km/hr$ ની ઝડપથી નદીને પાર કરે છે.હોડીનો પરિણામી વેગ $10\, km/hr$ નો હોય,તો નદીનો વેગ કેટલા.......$km/hr$ હશે?