કેટલાક સદિશોના પરિણામીનો $x$ ઘટક.......$(a)$ એ સદિશોના $x$ ઘટકના સરવાળા જેટલો હોય છે. $(b)$ સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ ઓછો હોય છે. $(c)$ સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ વધારે હોય છે. $(d)$ સદિશોના મૂલ્યના સરવાળા જેટલો હોય છે.
$a, c, d$
$a, b, c$
$a, b, d$
$b, c, d$
જો સદિશ $\overrightarrow A = 2\hat i + 4\hat j - 5\hat k$ ,હોય તો દિક્કોશાઇન શોઘો.
ભૌતિક રાશિ કે જેને દિશા હોય છે. તેને......
જો $\,|\mathop A\limits^ \to \,\, + \;\;\mathop B\limits^ \to |\,\, = \,\,|\mathop A\limits^ \to |\,\, = \,\,|\mathop B\limits^ \to |\,\,$ હોય $A$ અને $B$ વચ્ચેનો ખૂણો ............ $^o$ હોય .
$\frac{{{d^2}}}{{d{x^2}}}\,\,\left( {4{x^2}\,\, - \,\,3{x^2}\,\, + \;\,2x\,\, + \;\,1} \right)$ સદીશનું મૂલ્ય ..... થાય