- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
easy
આકૃતિ $(i)$ અને આકૃતિ $(ii)$ માં આપેલા આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય સમીકરણ પસંદ કરો.
આકૃતિ $(i)$ માટે આકૃતિ $(ii)$ માટે
$(a)$ $y=x$ $(a)$ $y=x+2$
$(b)$ $x+y=0$ $(b)$ $y=x-2$
$(c)$ $y=2 x$ $(c)$ $y=-x+2$
$(d)$ $2+3 y=7 x$ $(d)$ $x+2 y=6$

Option A
Option B
Option C
Option D
Solution
આકૃતિ $(i)$ માટે સાચું સુરેખ સમીકરણ $x+y=0$ છે.
$\because(-1,1) \Rightarrow-1+1=0$ અને $(1,-1) \Rightarrow 1+(-1)=0$
આકૃતિ $(ii)$ માટે સાચું સુરેખ સમીકરણ $y=-x+2$ છે.
$\because(-1,3) \Rightarrow 3=-(-1)+2=1+2=3$
$(0,2) \Rightarrow 2=-(0)+2=0+2=2$
Standard 9
Mathematics