વંદાના ઉદર પર આવેલું કંકાલની પશ્વ તકતી ........તરીકે ઓળખાય છે?

  • A

    પર્શ્વપટલ

  • B

    અધોકવચ

  • C

    ઉપરી કવચ

  • D

    વર્ટેક્સ $(Vertex)$

Similar Questions

નીચે આપેલ પરિવહનતંત્રની આકૃતિમાં $P$ શું  છે ?

નર વંદાનું પ્રજનનતંત્ર વર્ણવો.

વંદાના પાચનતંત્રના અંગોનો સાચો કમ ઓળખો.

વંદાના ઉદરમાં આવેલા નર અને માદા પ્રજનન અંગોના સ્થાન જણાવો.

નીચે આપેલ સ્થાનનું કાર્ય જણાવો : 

$(i)$ માલ્મીધિયન નલિકાઓ

$(ii)$ સંયુક્ત આંખ