ગાઉસનો નિયમ કઈ પ્રણાલી માટે વિદ્યુતક્ષેત્રની સરળ ગણતરીમાં મદદ કરે છે ?
માત્ર ગતિમાન વિદ્યુતભાર માટે
કોઈપણ વિદ્યુતભાર રચના માટે
કોઈપણ સંમમિત વિદ્યુતભાર રચના માટે
કેટલીક ખાસ વિદ્યુતભાર રચના માટે
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ પૃષ્ઠ ગોળીય વાહકમાંથી પસાર થાય છે. જો ઋણ વિદ્યુતભારને $P$ બિંદુ આગળ મૂકવામાં આવે તો બંધ પૃષ્ઠમાંથી બહાર આવતા વિદ્યુત ફલક્સનો સ્વભાવ કેવો હશે ?
આકૃતિ વિદ્યુતક્ષેત્રની બળ રેખાઓ બતાવે છે. રેખાની જગ્યા દરેક સ્થાને કાગળને સમાંતર છે. જો $A$ આગળ ક્ષેત્રનું મૂલ્ય $40\ N/C$ હોય તો $B$ આગળ અંદાજીત ક્ષેત્રનું મૂલ્ય .......$N/C$ હશે.
દર્શાવેલ આલેખમાં $P$ અને $Q$ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તર કેટલો છે ?
એક લાંબા નળાકારીય કદ ધનતા $\rho$ ધરાવતું નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. નળાકારીય કદની ત્રિજ્યા $R$ છે. એક $q$ વિદ્યુતભારીત કણ તેની આસપાસ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. વિદ્યુતભારની ગતિઉર્જા ......થશે.
વિધુત ફલક્સની સમજૂતી આપો.