ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
પરાગરજ દ્વારા તે જ વનસ્પતિના બીજા પુષ્પનું ફલન
પરાગરજ દ્વારા તે જ પુષ્પનું ફલન
એક જ જાતિના એક પુષ્પની પરાગરજ દ્વારા તે જ જાતિના બીજા પુષ્પનું ફલન
એક જાતિના પુષ્પની પરાગરજ દ્વારા બીજી જાતિના પુષ્પનું ફલન
નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
પરાગરજ ચોરો
નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?
...........માં પરાગનયન થાય છે.
મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?