નીચેના આપેલ પ્રશ્નોના ઉત્તર આપો.

$(i)$ $2{\rm{s}},2{{\rm{p}}_{\rm{x}}},2{{\rm{p}}_{\rm{y}}}$ અને $2{{\rm{p}}_{\rm{z}}}$ નાં $\mathrm{LCAO}$ થી બનતી આણ્વીય કક્ષકો અને પ્રકાર જણાવો.

$(ii)$ ${\rm{L}}{{\rm{i}}_2},{\rm{B}}{{\rm{e}}_2},{{\rm{C}}_2},{{\rm{N}}_2},{{\rm{O}}_2}{\rm{,}}{{\rm{F}}_2}$ માંની $\mathrm{MO}$ નાં ઊર્જાનો વધતો કમ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$AO$

પરમાણ્વીય કક્ષકોનું જોડાણ $\quad$ orbitals ($LCAO$)

રચાતી આણ્વીય કક્ષકો $(\mathrm{MO})$
$2 s$

$\psi(2 s)+\psi(2 s)$

$\psi(2 s)-\psi(2 s)$

$BMO$ : $\sigma(2 s)$ $ABMO$ : $\sigma^{*}(2 s)$

$2 p_{z}$

$\psi\left(2 p_{z}\right)+\psi\left(2 p_{z}\right)$

$\psi\left(2 p_{z}\right)-\psi\left(2 p_{z}\right)$

$BMO$ : $\sigma *\left(2 p_{z}\right)$

$ABMO$ : $\sigma\left(2 p_{z}\right)$

$2 p_{x}$

$\psi\left(2 p_{x}\right)+\psi\left(2 p_{x}\right)$

$\psi\left(2 p_{x}\right)-\psi\left(2 p_{x}\right)$

$BMO$ : $\pi\left(2 p_{x}\right)$

$ABMO$ : $\pi *\left(2 p_{x}\right)$

$2 p_{y}$

$\psi\left(2 p_{y}\right)+\psi\left(2 p_{y}\right)$ $\psi\left(2 p_{y}\right)-\psi\left(2 p_{y}\right)$

$BMO$ : $\pi\left(2 p_{y}\right)$ 

$ABMO$ : $\pi *\left(2 p_{y}\right)$

$(ii)$ કક્ષકોનો ઊર્જા ક્રમ :

$Li _{2}, Be _{2}, B _{2}, C _{2}, N _{2}$ માંની $MO$ નો ઊર્જાનો વધતો ક્રમ નીચે મુજબ છે.

$\sigma_{1 s}<\sigma_{1 s}^{*}<\sigma_{2 s}<\sigma_{2 s}^{*}<\left[\pi_{2 p_{x}}=\pi_{2 p_{y}}\right]<\sigma_{2 p_{z}}<\left[\pi_{2 p_{x}}^{*}=\pi_{2 p_{y}}^{*}\right]<\sigma_{2 p_{z}}^{*}$

$O _{2}$ અને $F _{2}$ માંની $MO$ નો ઊર્જાનો વધતો ક્રમ નીચે મુજબ છે.

$\sigma 1 s<\sigma^{*} 1 s<\sigma 2 s<\sigma^{*} 2 s<\sigma 2 p_{z}<$

${\left[\pi 2 p_{x}=\pi 2 p_{y}\right]<\left[\pi^{*} 2 p_{x}=\pi^{*} 2 p_{y}\right]<\sigma^{*} 2 p_{z}}$

Similar Questions

$CH _{4}, NH _{4}+$ અને $BH _{4}^{-}$ને ધ્યાનમાં લઈ નીચેનામાંથી સાચો વિકલ્પ શોધો.

  • [JEE MAIN 2022]

$1{\rm{s}} - 1{\rm{s}}$ અને $1{\rm{s}} - 2{\rm{s}}$ માંથી કયાનું સંગઠન આણ્વીય કક્ષક ન આપે ? શાથી ? 

સમાન બંધક્રમાંક ધરાવતી ધટકોની જોડ.......

  • [NEET 2013]

$N _2$ અણુની આણ્વીય કક્ષકોની ઊર્જાઓનો સાચો ક્રમ શોધો :

  • [NEET 2023]

$\mathrm{CO}$ અને  $\mathrm{NO}^{+}$ ના બંધક્રમાંકનો સરવાળો ___________છે. 

  • [JEE MAIN 2024]