p-Block Elements - I
medium

બોરોન ટ્રાયફ્લોરાઇડ શા માટે લૂઇસ એસિડ તરીકે વર્તે છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

$B$ ની $e^{-}$રચના $n s^{2} n p^{1}$ છે અને તેની બાહ્યતમ કક્ષામાં $3 e^{-}$છે માટે તે ફક્ત ત્રણ સહસંયોજક બંધ બનાવી શકે તેથી $B$ ની આજુબાજુ ફક્ત $6 e^{-}$માટે તે અષ્ટક અપૂર્ણ છે.

જ્યારે $B$ એ $F$ ના ત્રણ પરમાણુ સાથે જોડાય ત્યારે તે અષ્ટક પૂર્ણ કરતો નથી. આથી $\mathrm{BF}_{3} e^{-}$ ની ઊણપ અનુભવે છે અને તે $e^-$ને આકર્ષે છે.તેથી તે લુઈસ ઍસિડ તરીકે વર્તે છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.