ચકલીનો નીચે પૈકી ક્યા પોષકતરમાં સમાવેશ થાય છે?
પ્રાથમિક ઉપભોક્તા, પ્રાથમિક ઉત્પાદક
દ્વિતીય ઉપભોકતા, દ્વિતિય ઉત્પાદક
પ્રાથમિક ઉત્પાદક, દ્વિતિય ઉપભોક્તા
પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતિય ઉપભોક્તા
સાપ ઉદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જયારે સાપને બાજ ખાય છે, અને ઉંદર એ તીતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો આપેલ શૃંખલામાં ઉંદરને કયાં સ્થાને મૂકી શકાય?
$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.
નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ મૃતપોષીઓ
$(ii)$ પોષકસ્તર
સાચી આહાર શૃંખલા શોધો.