વંદાના ઉદરમાં આવેલા નર અને માદા પ્રજનન અંગોના સ્થાન જણાવો.
માદા વંદામાં આઠમું અને નવમું અધો કવચ મળી જનન કોથળી (Genital pouch) રચે છે.
સાતમું અધોકવચ નૌતલ આકારનું છે.
નરજનન છિદ્ર નવમા ખંડમાં વક્ષ મધ્યભાગે ખૂલે છે.
આઠમા ખંડમાં માદાજનન છિદ્ર, શુક્રસંગ્રહાશય છિદ્રો તથા ગુંદર ગ્રંથિઓ ધરાવે છે.
નરમાં જનનકોથળી અથવા ચેમ્બર ઉદરના અંતિમ ભાગમાં આવેલ હોય છે, જે પૃષ્ઠ બાજુએ $9$ અને $10$ માં ઉપરી કવચ અને વશ્વ બાજુએ $9$ મા અધોકવચ વડે ઢંકાયેલ રહે છે.
તે પૃષ્ઠ બાજુએ મળદ્વાર, વક્ષ બાજુએ નર જનનછિદ્ર અને જનનદંઢકો ધરાવે છે.
સ્ટીન્ક ગ્લેન્ડ (પૂર્તિ ગ્રંથિ) .........માં જોડવા મળે છે.
યોજીકલા (સંધિપટલ) કોનામાં હાજર હોય છે.
વંદામાં ઈંડાના પ્રકારને .....કહે છે?
વંદાના દરેક અંડપિંડમાં કુલ કેટલી અંડપુટિકાઓ જોવા મળે છે?
વંદાનાં પાચનતંત્રમાં તે ભાગ નથી