- Home
- Standard 9
- Science
1. MATTER IN OUR SURROUNDINGS
medium
કારણો દર્શાવો : આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ એક કાકડીના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની ૨મતમાં ચેમ્પિયન થવું પડશે.
Option A
Option B
Option C
Option D
Solution
વાયુના કણો એકબીજાથી ખૂબ દૂર દૂર ગોઠવાયેલા હોય છે. કારણ કે તેઓ તેમના પર લાગતું આંતરઆણ્વીય આકર્ષણ બળ ખૂબ જ નહિવત્ હોય છે. આથી તેમના ઉપર જો સામાન્ય બાહ્યદબાણ લગાડવામાં આવે તો પણ તેઓ ખસી શકે છે, આથી આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ.
જ્યારે લાકડુ એ ઘન પદાર્થ છે કે જેમાં દ્રવ્યના કણો એકબીજાની ખૂબ જ નજીક નજીક આવેલા છે. કારણ કે તેઓ મહત્તમ આંતર આણ્વીય આકર્ષણ ધરાવે છે.
આથી જ લાકડાના ટુકડામાં હાથ ધુમાવવા માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડશે.
Standard 9
Science