1. MATTER IN OUR SURROUNDINGS
medium

સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા ઓછી હોય છે; પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે. કહો કે આવું શા માટે થાય છે ?

Option A
Option B
Option C
Option D

Solution

બરફ એ ઘન પદાર્થ છે, પરંતુ તેમાં પાણીના કણો વચ્ચે કેટલાક અવકાશ રહેલો હોવાથી બરફના અણુઓ – ગુફા (cave) જેવું બંધારણ ધરાવે છે.

આથી જ બરફ ઘન પદાર્થ હોવા છતાં તેની ઘનતા પાણી કરતાં ઓછી હોય છે. પરિણામે તેનું કદ પાણીની સરખામણીમાં વધુ હોવાથી બરફ પાણી ઉપર તરે છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.