વૈજ્ઞાનિક કારણો આપો : વંદામાં શ્વસનતંત્રનો ખૂબ વિકાસ જોવા મળે છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કારણ કે વંદાના રુધિરમાં હીમોગ્લોબિન હોતું નથી. આથી રુધિર દ્વારા $(O_{2})$ અને $CO_{2}$ નું વહન થઈ શકતું નથી. આથી તેના શ્વસનતંત્રમાં જાળીની જેમ આખા શરીરમાં શ્વાસનલિકાઓ પ્રસરેલી હોય છે, જેના દ્વારા શરીરના દરેક કોષને શ્વસનવાયુઓ $(O_{2})$ પહોંચાડવામાં આવે છે. તે માટે તેમાં શ્વસનતંત્રનો ખૂબ વિકાસ જોવા મળે છે.

Similar Questions

નેફ્રોસાયટસ અને યુરેકોઝ ગ્રંથિઓનું કાર્ય શું છે ?

વંદામાં અંડઘરની રચના સમજાવો.

વંદામાં અંધાત્રોનું સ્થાન

વંદામાં શરીરગુહા........... તરીકે વર્તે.

વંદામાં કેવા પ્રકારની દ્રષ્ટિ જોવા મળે છે?