જૈવ અવિઘટનીય ઔદ્યોગિક ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે ?
જો જૈવ અવિઘટનીય ઔદ્યોગિક ઘન કચરાનો યોગ્ય અને અનુકૂળ પદ્ધતિથી નિકાલ કરવામાં ન આવે તો તે પર્યાવરણ ગંભીર ખતરો ઊભો કરે છે.
હાલમાં ઊડતી રાખ અને સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા સ્લેગનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં કરવામાં આવે છે. વધુ જથ્થામાં રહેલા ઝેરી ક્ચરાનો નિયંત્રિત ભસ્મીકરણ પદ્ધતિથી નાશ કરવામાં આવે છે, જ્યારે ઓછા જથ્થામાં હોય તો તેને ખુલ્લી જગ્યામાં બાળી નષ્ટ કરવામાં આવે છે.
નાઇટ્રોજનનાં ઓક્સાઇડ વડે ક્ષોભ-આવરણમાં પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે ?
હાઇડ્રોકાર્બન વડે થતું ક્ષોભ-આવરણનું પ્રદૂષણ ટૂંકમાં સમજાવો.
કાર્બનનાં ઓક્સાઇડ વડે ક્ષોભ-આવરણને કેવી રીતે નુકસાન પહોંચે છે ?
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ ઉદ્યોગ | સૂચિ $I$ ઉત્પન્ન થતો કચરો |
$A$ સ્ટીલ ઉદ્યોગ(પ્લાન્ટ) | $I$ જીપ્સમ |
$B$ ઉષ્મીય વિદ્યુત મથકો | $II$ ઉડતી રાખ |
$C$ ખાતર ઉદ્યોગો | $III$ સ્લેગ |
$D$ પેપર મિલ્સ | $IV$ જૈવ વિઘટનીય કચરો |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
વિભાગ $-I$ માં આપેલા પ્રદૂષકોને વિભાગ $-II$ માં આપેલી તેની અસરો સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$ સલ્ફરના ઑક્સાઇડ | $(1)$ ગ્લોબલ વૉર્મિંગ |
$(B)$ નાઇટ્રોજન ડાયૉક્સાઇડ | $(2)$ કિડનીને નુકસાન |
$(C)$ કાર્બન ડાયોક્સાઇડ | $(3)$ બ્લ્યુબેબીનાં લક્ષણો |
$(D)$ પીવાના પાણીમાં નાઇટ્રેટ | $(4)$ શ્વસન માર્ગને લગતા રોગો |
$(E)$ લેડ (સીસું) | $(5)$ ટ્રાફિકવાળા અને ભરચક વિસ્તારમાં લાલ ઝાકળ દેખાવી |