નીચે આપેલા  ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન જણાવો.

$(i)$ ઉત્તર ધ્રુવ

$(ii)$ દક્ષિણ ધ્રુવ

 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ ઉત્તર ધ્રુવ

$79.74^{\circ} N$ અક્ષાંશ અને $71.8^{\circ} W$ રેખાંશ પર ઉત્તર કૅનેડામાં ક્યાંક આવેલું છે.

$(ii)$ દક્ષિણ ધ્રુવ

ઍન્ટાર્ટિકામાં $79.74^{\circ} S , 180.22^{\circ} E$ સ્થાને ધ્રુવ ઍન્ટાર્ટિકામાં આવેલ છે.

 

Similar Questions

મુક્ત રીતે લટકાવેલા ચુંબક કઈ દિશામાં સ્થિર રહે છે ?  તે જણાવો

$M $ ચુંબકીય મોમેન્ટ ધરાવતા બે સમાન ગજિયા ચુંબકને $2d $ અંતરે અક્ષો લંબ રહે તેમ મૂકેલા છે.તો બે કેન્દ્રના મધ્યબિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?

  • [IIT 2000]

એકબીજાને લંબ રાખીને બે સમાન ગજિયા ચુંબકને દોલનો કરાવતાં આવર્તકાળ $ {2^{5/4}} \,sec$ મળે છે.જો એક ચુંબકને દૂર કરવામાં આવે,તો નવો આવર્તકાળ કેટલો થાય?

$5.0 \,cm$ લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી $50 \,cm$ અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે ? ઉદાહરણની જેમજ, ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ) $0.40\; A m ^{2}$ છે.

બે સમાન દળ ધરાવતા ચુંબકને આકૃત્તિ મુજબ રાખેલા છે.ચુંબક $1$ ની મેગ્નેટીક મોમેન્ટ ચુંબક $2$ કરતાં ત્રણ ગણી છે.તો સમતોલન સ્થિતિમાં ચુંબક $1$ એ મેગ્નેટિક મેરીડીયન સાથે કેટલો ખૂણો બનાવે?