- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
medium
આપણી ચારેય બાજુએ ફેલાયેલાં સજીવસ્વરૂપોની ભિન્નતાનાં ત્રણ ઉદાહરણો આપો.
Option A
Option B
Option C
Option D
Solution
આપણી ચારેય બાજુએ ફેલાયેલાં સજીવસ્વરૂપોની ભિન્નતાનાં ઉદાહરણ નીચે મુજબ છે :
$(1)$ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય તેવા બૅક્ટેરિયા, જેમનું કદ કેટલાંક જ માઇક્રોમીટર હોય છે.
$(2)$ વાદળી વ્હેલની લંબાઈ $30$ મીટર હોય છે.
$(3)$ $100$ મીટર લાંબા (ઊંચા) રેડવુડ વૃક્ષો.
Standard 9
Science