DIVERSITY IN LIVING ORGANISMS
hard

પૃષ્ઠવંશી પ્રાણીઓને વિભિન્ન વર્ગોમાં વહેંચવા માટેની મુખ્ય બાબતો કે મુદાઓની વ્યાખ્યા આપો.

Option A
Option B
Option C
Option D

Solution

દ્વિપાર્શ્વસ્થ સમમિતિ : જ્યારે પ્રાણીને બે ભાગમાં કલ્પવામાં આવે ત્યારે જો પ્રાણીની રચના એકસરખા બે ભાગમાં હોય તો તેને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ કહે છે.

મેરુદંડ : પ્રાણીઓમાં શીર્ષથી શરૂ કરી પૂંછડી સુધી લંબાયેલ કંકાલજનક પેશીઓની દંડ જેવી રચનાને મેરુદંડ કહે છે.

ત્રિગર્ભસ્તરી : જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીના ગર્ભમાં અંધાત્રને ફરતે અંતગર્ભસ્તર, મધ્યગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર જોવા મળે તો તેવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ કહે છે.

આ સિવાય જલજ પૃષ્ઠવંશીઓમાં યુગ્મ કે અયુગ્મી ઝાલરો, દેહકોષ્ઠ વગેરે મુખ્ય બાબતો છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.