- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
medium
ત્રિઅંગીઓ પુષ્પધારી વનસ્પતિઓથી કેવી રીતે જુદી છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ત્રિઅંગી વનસ્પતિઓ :
શરીરરચના મુખ્યત્વે સરળ, સુકાયધારી, સૌપ્રથમવાર મૂળ, પ્રકાંડ અને પર્ણો જોવા મળે છે.
પુષ્પો જોવા મળતાં નથી.
અલિંગી પ્રજનન બીજાણુઓ દ્વારા.
લિંગી પ્રજનન ગેરહાજર.
પુષ્પધારી વનસ્પતિઓ :
શરીરરચના સુવિકસિત, મૂળ, પ્રકાંડ અને પણ જોવા મળે છે.
પુષ્પો જોવા મળે છે.
અલિંગી પ્રજનન વાનસ્પતિક પ્રજનન દ્વારા થાય છે.
મુખ્યત્વે લિંગી પ્રજનન જોવા મળે છે.
Standard 9
Science