નીચે આપેલા બે વિધાનોમાંથી એક વિધાન$-A$ અને બીજુ વિધાન કારણ$-R$ છે.
વિધાન $A:$ પરમાણું કેન્દ્રો કે જેનો પરમાણું ભાર $30$ થી $170$ ની સીમામાં છે તેની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એ પરમાણું ક્રમાંકથી સ્વતંત્ર હોય છે.
કારણ $R$: પરમાણ્વીય બળ ટૂંકી સીમા ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા આધારે, યોગ્ય જવાબ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.
$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.
ન્યુક્લિયર બળ સમજાવીને તેના લક્ષણો જણાવો
બે ન્યુક્લિયસોનો પરમાણુ દળાંક $4:3$ ના ગુણોતર છે. તેઓની ધનતા $.........$ ગુણોત્તર મુજબ હશે.
ન્યુક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં દળનો એકમ જણાવી તેની વ્યાખ્યા લખો અને તે કેટલા કિલોગ્રામને સમતુલ્ય છે ?
જો ${ }_1^2 H ,{ }_2^4 He ,{ }_{26}^{56} Fe ,{ }_{92}^{235} U$ ની કુલ બંધન ઊર્જા અમુક્રમે $2.22,28.3,492$ અને $1786\,Mev$ છે. તેમાંથી સૌથી સ્થિર ન્યુક્લિઅસ ક્યુ હશે ?
ન્યુક્લિયસની ઘનતા પરમાણુદળાંક $A$ પર કઈ રીતે આધાર રાખે?