નીચે બે વિધાન આપવામાં આવ્યા છે :
વિધાન $I :$ એક વિદ્યુત દ્વિધ્રુવીને પોલા ગોળાના કેન્દ્રમાં મૂકવામાં આવે છે. ગોળામાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્રનું ફલકસ શૂન્ય છે પરંતુ ગોળામાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી.
વિધાન $II :$ ઘન ધાત્વીક ગોળાની ત્રિજ્યા $'R'$ અને તેના પર રહેલો કુલ વિજભાર $Q$ છે.$r ( < R)$ ત્રિજ્યા ધરાવતા ગોલીય સપાટીના કોઈપણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પરંતુ $‘r'$ ત્રિજ્યા ધરાવતા આ બંધ ગોલીય સપાટીમાંથી પસાર થતા વિદ્યુત ફ્લકસ નું મૂલ્ય શૂન્ય નથી.
ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
બંન્ને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.
વિધાન $I$ સાચુ પરંતુ વિધાન $II$ ખોટું છે.
બંન્ને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
વિધાન $I$ ખોટું પરંતુ વિધાન $II$ સાચું છે.
ક્ષેત્રરેખાઓ ક્ષેત્રફળ પર અથવા ક્ષેત્રફળ દ્વારા આંતરેલાં ધનકોણ પર કેવી રીતે આધાર રાખે છે ?
$R$ ત્રિજયાવાળી પોલી સપાટીમાં $Q$ કુલંબ વિદ્યુતભાર રહેલો છે. જો સપાટીની ત્રિજયા બમણી કરતા સપાટી સાથે સંકળાયેલ ફલક્સ .....
વિધુતક્ષેત્ર રેખાઓની સમજૂતી આપો અને વિધુતક્ષેત્રનું માન સમજાવો.
એક લાંબા પોલા નળાકારના ઉપરના અડધા ભાગમાં ઘન સપાટી વિદ્યુતભાર $\sigma $ અને નીચેના અર્ધ ભાગમાં ઋણ સપાટી-વિદ્યુતભાર $-$$\sigma $ રહેલ છે.નળાકારને ફરતે વિદ્યુતક્ષેત્ર રેખાઆકૃતિ ______ જેવી દેખાશે. (આકૃતિ રેખાકૃતિ સૂચવે છે અને તેઓ એક જ સ્કેલ પર દોરેલી નથી.)
એક લાંબા નળાકારીય કદ ધનતા $\rho$ ધરાવતું નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. નળાકારીય કદની ત્રિજ્યા $R$ છે. એક $q$ વિદ્યુતભારીત કણ તેની આસપાસ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. વિદ્યુતભારની ગતિઉર્જા ......થશે.