- Home
- Standard 11
- Physics
7.Gravitation
medium
નીચે બે કથન આપેલ છે.
કથન $I :$ પૃથ્વીની સપાટીથી ઉપર અથવા નીચે જતા પૃથ્વીનો ગુરુત્વપ્રવેગ ઘટે છે.
કથન $II$ : પૃથ્વીની સપાટીથી ઉંયાઈ $h$ અને ઉંડાઈ $d$ પર $h = d$ હોય, તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ સમાન હોય છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
A
કથન $I$ ખોટું છે. પરંતુ કથન $II$ સાયું છે.
B
બંને કથન $I$ અને કથન $II$ ખોટા છે.
C
કથન $I$ સાચું છે. પરંતુ કથન $II$ ખોટું છે.
D
બંને કથન $I$ અને કથન $II$ સાચાં છે.
(JEE MAIN-2023)
Solution

$g ^{\prime}=\frac{ g }{\left(1+\frac{ h }{ R }\right)^2}$
$g^{\prime} = g 1-\frac {d }{R}$
Statement $I$ is correct and Statement $II$ is incorrect
Standard 11
Physics