$A=\{1,3,5\}, B=\{2,4,6\}$ અને $C=\{0,2,4,6,8\},$ આપેલ ગણ છે. આ ત્રણ ગણ $A, B$ અને $C$ માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. $\{0,1,2,3,4,5,6,7,8,9,10\}$
$A \subset\{0,1,2,3,4,5,6,7,8,9,10\}$
$B \subset\{0,1,2,3,4,5,6,7,8,9,10\}$
$C \subset\{0,1,2,3,4,5,6,7,8,9,10\}$
Therefore, the set $\{0,1,2,3,4,5,6,7,8,9,10\}$ is the universal set for the sets $A , B ,$ and $C.$
ગણને યાદીની રીતે લખો : $\mathrm{E} = \mathrm{TRIGONOMETRY}$ શબ્દના મુળાક્ષરોનો ગણ
ગણના બધા જ ઘટકો લખો : $A = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} .$
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ x:x$ એ $6$ કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. $\} \subset \{ x:x$ એ $36$ નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. $\} $
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : $100$ થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ
આપેલ ગણ પૈકી . . . . એ ખાલી ગણ છે.