$A=\{a, e, i, o, u\}$ અને $B=\{a, b, c, d\}$ લો. $A$ એ $B$ નો ઉપગણ છે ? ના (શા માટે ?). $B$ એ $A$ નો ઉપગણ છે? ના (શા માટે ?)
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ
ગણ સમાન છે ? કારણ આપો : $A = \{ x:x$ એ $\mathrm{FOLLOW}$ શબ્દનો મૂળાક્ષર છે $\} ,$ $B = \{ y:y$ એ $\mathrm{WOLF}$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $
અંતરાલ સ્વરૂપે લખો : $\{ x:x \in R,3\, \le \,x\, \le \,4\} $
ગણ $\{1, 2, 3\}$ ના ઉચિત ઉપગણની સંખ્યા મેળવો.