ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 3,6,9,12\}$
ગણ $\{ x:x$ એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને ${x^2} < 40\} $ ને યાદીની રીતે લખો.
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : લેખક મુન્શી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ
ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. $“\mathrm{ALLOY}"$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{X}$ અને $“\mathrm{LOYAL}”$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{B}$ છે.