મેલાટોનિન અંતઃસ્ત્રાવના સંદર્ભે કયું નિવેદન ખોટું છે?
દૈનિક તાલબદ્ધતા દર્શાવે છે.
એન્ટિગોનાડિયલ અંતઃસ્ત્રાવ
પિનીયલ બોડી દ્વારા સાવિત
ઓછું વાહિનીક
ગ્લુકોકોર્ટિકોઈડ્સ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ |
પિટ્યુટરી ગ્રંથી |
$(i)$ | ગ્રેવરોગ |
$(b)$ | થાયરોઈડ ગ્રંથી | $(ii)$ | ડાયાબીટિઝ મેલિટસ |
$(c)$ | એડ્રીનલ ગ્રંથી | $(iii)$ |
ડાયાબીટિઝ ઈન્સીપીડસ |
$(d)$ | સ્વાદુપિંડ | $(iv)$ | એડીસન રોગ |
$(a)\quad (b)\quad (c)\quad (d)$
શરીરમાં $24$ કલાક દરમીયાન થતી તાલબદ્ધતા જેવી કે ઉધવા અને જાગવાની ક્રિયાનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ.
$LH$ અને $FSH$ ને સામુહિક રીતે ..... કહે છે.
નીચેનામાંથી કોણ સંઘર્ષ તથા પલાયન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?