ગુરત્વાકર્ષણ બળની શા માટે જરરી છે ?
પ્રવાહીને ફેરવવા
ઉષ્માનયન
વહન
રેડીયેશન
(b)
Gravity is required for convection.
$8cm × 4cm$ ક્ષેત્રફળ ધરાવતી કાળા પદાર્થની સપાટી $127°C$ તાપમાને દર સેકન્ડે $E$ ઊર્જા ઉત્સર્જિતકરે છે. જો લંબાઇ અને પહોળાઇ અડધી કરવામાં આવે અને તાપમાન $327°C$ કરવામાં આવે તો ઉત્સર્જિત ઊર્જાનો દર જણાવો.
જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $50\%$ વધારવામાં આવે, ત્યારે તેની સપાટી પરથી ઉત્સર્જાતા વિકિરણના જથ્થાની ટકાવારી …… $\%$ શોધો.
ધારો કે સૂર્યનો ગોળો $r$ ત્રિજ્યાની વર્તૂળાકાર સપાટી ધરાવે છે. કાળા પદાર્થની જેમ $t°C$ તાપમાને વિકિરણ ઉત્સર્જેં છે. સૂર્યના કેન્દ્રથી $R$ અંતરે રહેલી એકમ સપાટી દ્વારા મેળવાતી પાવર …….થશે. ($\sigma $ સ્ટીફનનો અચળાક છે.)
Confusing about what to choose? Our team will schedule a demo shortly.