- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
easy
નીચે આપેલને નાઈટ્રોજન બેઈઝ અને ન્યુક્લિઓસાઈડમાં વર્ગીકૃત કરો :
એડેનીન, સાઈટીડિન, થાયમીન, ગ્વાનોસિન, યુરેસીલ અને સાયટોસિન.
Option A
Option B
Option C
Option D
Solution
નાઈટ્રોજન બેઈઝ : એડેનીન, થાયમીન, યુરેસીલ,સાયટોસિન.
ન્યુક્લિઓસાઈડ:સાઈટીડિન, ગ્વાનોસિન,
Standard 12
Biology
Similar Questions
medium