જનીન પરિવર્તિત વનસ્પતિઓ શા માટે અન્યની સાપેક્ષે વધુ ઉપયોગી છે ? કારણો જણાવો.
$(i)$ અજૈવિક તાણ (શીત, અછત, ક્ષાર, ગરમી) સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા
$(ii)$ જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી (જંતુ પ્રતિરોધક પાકો)
$(iii)$ લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી
$(iv)$ વનસ્પતિઓ દ્વારા ખનીજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી (તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે.)
$(v)$ ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે ઉદાહરણ : વિટામિન $A$ નું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા (golden rice).
$Cry$ પ્રોટીન શું છે? તે પેદા કરતાં સજીવનું નામ જણાવો. મનુષ્ય આ પ્રોટીનને પોતાના ફાયદા માટે કેવી રીતે ઉપયોગમાં લે છે ?
પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ વિશે માહિતી આપો. અથવા $\rm {RNA}$ અંતઃક્ષેપ પ્રક્રિયા સમજાવો.
હરિયાળી ક્રાંતિમાં પાક ઉત્પાદનમાં તેનાં ઉપયોગથી વધારો થાય છે.
$I.$ સુધારેલી પાકની જાતથી
$II.$ એગ્રોકેમિકલ્સ
$III.$ યોગ્ય સંચાલન અભ્યાસથી
$Bt$ કપાસ શું છે ?
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ બેસિલસ થુરિન્જિએન્સિસ | $(1)$ સુત્રકૃમિ |
$(b)$ મેલોઈડગાઈન ઈનકોગ્નિશિયા | $(2)$ $Cry$ પ્રોટીન |
$(c)$ એગ્રોબેક્ટરિયમ | $(3)$ જનીન ઈજનેરી ઈન્સ્યુલિન |
$(d)$ ઈ.કોલાઈ | $(4)$ $Ti$ પ્લાઝમિડ |