- Home
- Standard 12
- Biology
10.Biotechnology and its Application
medium
$Cry$ પ્રોટીન શું છે? તે પેદા કરતાં સજીવનું નામ જણાવો. મનુષ્ય આ પ્રોટીનને પોતાના ફાયદા માટે કેવી રીતે ઉપયોગમાં લે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
વિશિષ્ટ $Bt$ વિષકારક જનીન જે બેસિલસ થુરિન્જિએન્સિસમાંથી અલગીકૃત કરીને કપાસ જેવી ઘણી પાક-વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે (આકૃતિ). જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે, જ્યારે મોટા ભાગના $Bt$ વિષ ચોક્કસ કીટકજૂથ પર નિર્ભર કરે છે. વિષ જે $CryIAC$ જનીન દ્વારા સાંકેતન પામે છે તેને ક્રાય (Cry) કહે છે, તે ઘણાબધા પ્રકારના હોય છે, ઉદાહરણ તરીકે જે પ્રોટીન એ જનીન $CryIAC$ અને $CryIIAb$ દ્વારા સાંકેતન પામેલ હોય છે તે કપાસના બોલવૉર્બ્સને નિયંત્રિત કરે છે, જ્યારે $CryIAb$ કોર્ન બોરર (મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત) ને નિયંત્રિત કરે છે.
Standard 12
Biology