- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
easy
વર્ગીકરણમાં પદાનુક્રમ કે કક્ષા નક્કી કરવા માટે બે લક્ષણોમાંથી તમે કયા લક્ષણની પસંદગી કરશો ?
Option A
Option B
Option C
Option D
Solution
વર્ગીકરણમાં પદાનુક્રમ કે કક્ષા નક્કી કરવા માટે,
$(1)$ કોષરચનાની જટિલતા અને
$(2)$ સુસંગઠિત શરીરરચનાના સમતોલનો પૈકી કોષરચનાની જટિલતાના આધારે સજીવના વર્ગીકરણમાં કક્ષા નક્કી કરી શકાય.
Standard 9
Science