અહી $\theta$ એ બે સદીશો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચે બનતો ખૂણો છે. નીચેના માંથી કઈ આકૃતિ આ $\theta$ ખૂણો ને સાચી રીતે દર્શાવે છે?
ધન સંખ્યા અને ઋણ સંખ્યા $\lambda $ વડે સદિશને ગુણતાં મળતી દિશા અને મૂલ્ય જણાવો.
સદિશ $ \overrightarrow A = 2\hat i + 3\hat j$ હોય તો સદિશ $ \overrightarrow A $ અને $y$- અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો : તાપમાન, દબાણ, આઘાત, સમય, પાવર, કુલ પથલંબાઈ, ઊર્જા, ગુરુત્વીય સ્થિતિમાન, ઘર્ષણાંક, વિદ્યુતભાર
એક સદિશ સમાન પ્રકૃતિ ધરાવતા સમાન અને વિરુદ્ધ સદિશમાં ઉમેરવામાં આવે છે, તો તે શું બનાવશે ?
કોણીય વેગમાન એ