- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
hard
નૂપૂરક પ્રાણીઓ, સંધિપાદ પ્રાણીઓથી કયા પ્રકારની ભિન્નતા ધરાવે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
નૂપુરક પ્રાણીઓ | સંધિપાદ પ્રાણીઓ |
પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી, દેહકોષ્ઠધારી, દ્વિપાર્શ્વીય સમરચના ધરાવતા એકસરખી રીતે ખંડમય શરીરરચના ધરાવે છે. |
પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી, દેહકોષ્ઠધારી, દ્વિપાર્શ્વીય સમરચના ધરાવતાં શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત શરીરરચના ધરાવે છે. |
તેઓમાં બધા જ અંગ કે અંગતંત્રો સુવિકસિત હોય છે. પરંતુ રુધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું | તેઓમાં બધા જ અંગો કે અંગતંત્રો સુવિકસિત હોય છે.રુધિરાભિસરણતંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે. |
રુધિર રુધિરવાહિનીઓમાં વહન પામે છે. |
રૂધિર દેહકોષ્ઠ એટલે કે રુધિર ગુહામાં વહન પામે છે. |
પ્રાણીઓ ઉભયલિંગી છે. | પ્રાણીઓ એકલિંગી હોય છે. |
તેઓના શરીરના દરેક ખંડમાં પ્રચલન માટે વ્રજકેશો કે અભિચરણપાદ હોય છે. |
તેઓમાં પ્રચલન માટે યુગ્મ ઉપાંગો જોવા મળે છે. |
Standard 9
Science