- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
easy
કયા લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
વનસ્પતિ દેહમાં ખોરાક બનાવવાની ક્ષમતા પ્રમાણે વિકાસ થાય છે. જ્યારે પ્રાણીઓને તેમના દેહની બહારથી ખોરાક ગ્રહણને અનુસરીને વિકાસ થાય છે.
પ્રાણીઓ ખોરાક માટે સ્વપોષી સજીવો કે વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે. જ્યારે વનસ્પતિ તેનામાં આવેલ હરિત દ્રવ્યની મદદથી પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે.
આ લક્ષણોને કારણે પ્રાણીઓ અને વનસ્પતિઓને અલગ વર્ગીકૃત કરવામાં આવે છે.
Standard 9
Science