- Home
- Standard 12
- Biology
8.Microbes in Human Welfare
easy
માઇકોરાઇઝા વનસ્પતિને કઈ રીતે મદદરૂપ છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે (માઇકોરાઇઝા). ગ્લોમસ (Glous) પ્રજાતિની ઘણી ફૂગ માઈકોરાઇઝા (કવકમૂળ / mycorrhiza) રચે છે. જેમાં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફૉસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને પૂરો પાડે છે. આવું સંકલન ધરાવતી વનસ્પતિઓને અન્ય લાભ પણ મળે છે, જેમ કે, મૂળમાં રોગપ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા, તેમજ વનસ્પતિની સર્વાગી વૃદ્ધિ અને વિકાસ પ્રેરવો છે.
Standard 12
Biology
Similar Questions
medium